Latest News of Morbi | Gujarat Monsoon News | માત્ર 8 દિવસમાં જ નવો રોડ ધોવાયો | Rain Update
#Morbi #MonsoonNews #ZEE24Kalak
મોરબી તાલુકાનાં ગાળા ગામથી શાપર સુધીનો રસ્તો હજુ હમણાં જ બનાવવામાં આવ્યો છે અને ૭.૫ કરોડના ખર્ચે આ રસ્તો બનાવવામાં આવ્યો છે જેને આઠ દિવસ પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેમાં અનેક જગ્યાએ ખાડા અને ગાબડાં પડી ગયા છે જેથી કરીને આ રોડના કામમાં ભારે ભ્રષ્ટાચાર અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ છે તેવો આક્ષેપ ગાળા અને વઘાપર ગામના લોકો કરી રહયા છે
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati