Duration 28:12

Current News of Gujarat | ગુજરાતના મહત્વના સમાચાર | Speed News | Super Fast Update | ZEE 24 Kalak

803 watched
0
15
Published 22 Jul 2021

Current News of Gujarat | ગુજરાતના મહત્વના સમાચાર | Speed News | Super Fast Update | ZEE 24 Kalak #GujaratiNews #LatestUpdates #ZEE24Kalak મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષતામાં આજે બપોરે કેબિનેટ બેઠક (cabinet meeting) મળશે. જેમાં રાજ્યમા હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. તેમજ મંત્રીઓએ અલગ અલગ જિલ્લાઓમા કરેલા પ્રવાસ અને તેના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં સરકારની પાંચ વર્ષની ઉજવણીના પ્લાનિંગ અંગે આ બેઠકમાં આખરી ઓપ અપાઈ શકે છે. આ ઉપરાંત આ બેઠકની મહત્વની ચર્ચા ધોરણ 9-11 ના વર્ગો ચાલુ (school reopen) કરવા અંગે હશે. Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati

Category

Show more

Comments - 0