Duration 6:53

વિસરાયેલી કળથી: પથરીની સમસ્યાનો શ્રેષ્ઠ ઉપાય / કળથી ખાઓ પથરી ભગાડો/Horse gram/kidney stone remedy

37 504 watched
0
559
Published 28 Feb 2020

Horse gram sabji Here is the lost recipe of Horse gram which is called in gujrati language “kalthi”. About 50 year ago in gujrat villages this dish was prepared 1 or 2 tomes in a week but now a days new generation people forget about it . Horse gram is very useful in stone diseases. it removes stone from body and full of nutrients . If stone Patients eat twice in week it gives amazing result so here we have present the tasty sabji(curry) of this grain so try out this recipe and give feedback Thank u🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #કળથી#પથરીનોઉપાય#વિસરાયેલી_વાનગી#વિસરાતીવાનગી#lostrecipe# #Forgotten_Recipes #Village_Recipes #Traditional_Recipes #stonedisease#Visarayeli_Vangi#gujrativangi#gujratifood#gujratirecipe#bhaidkurecipeingujrati#healthy_recipe#kidneystoneremedy#ayurvedicremedyforstone#कुल्थी_की_दाल# કળથી: કળથી નો સ્વાદ મગ અને અળદ ની દાળ જેવો લાગે છે.ઘણા લોકો ને દેખાવ માં કાળી હોવા થી ગેર માન્યતા હોઇ છે કે આ કળથી સ્વાદ માં કડવી હસે પરંતુ એવુ નથી ખરેખર આ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે આ કળથી હજુ પણ મહારાષ્ટ્ર અને રાજસ્થાન માં જે વિસ્તારો માં દાળ તરિકે ખવાય છે ત્યા પથરી ના રોગ ઓછા જોવા મળે છે પરંતુ ગુજરાત માં આ કળથી નો ઉપયોગ નહિવત જેવો થઈ ગ્યો છે તો તમે આ કળથી નો સૂપ ,સાક અથવા ઉકાળો બનવી ને જરૂર તમારા ભોજન માં સમાવેશ કરો આ કળથી દરેક કરિયાણા સ્ટોર માં મળે છે ingredients: 1 bowl horse gram 5 tbsp oil 1 tsp asphoetida 1tsp cumin seeds 4 to 5 garlic cloves 1 tbsp red chilly powder 1 tbsp coriander powder 1 tsp turmeric salt to taste 2 tbsp chik pea flour water as requirement Method First clean Horse gram and soak in warm water for 7 to 8 hours. remove red water from it and boil it in cooker till it becomes soft. again remove black water from boiled horse gram (you can also use this water in making this curry) Now heat pan, add oil ,add asphoetida and chopped garlic and stir well. then add turmeric and salt as your taste and stir well for 2 minuites .now add chilly powder,coriander powder and water turn by turn and boil for two minuites.now to make thick consistancy in curry add mixture of chick pea flour and water.add more 1 cup of water and mix very well .cover lid for 2 minuites . our curry is ready to serve .garnish with coriander and serve with roti, parothas and rice,salad,butter milk so friend this horse gram is very beneficial for health if you r patient of stone so plz add horse gram in your menu and give feed back in comment box.Thank you. /watch/0TFvsIklv2Flv જુવાર અને અળદ ના પૌષ્ટિક વડા બનાવવા ની રીત /watch/ceGzF830urv0z બાજરા અને ઘઉં ની રાબ - શરદી દૂર કરનાર અને શક્તિ આપનાર /watch/IRme4wH6VBI6e બાજરા ની ખીચડી, વિસરાયેલી પૌષ્ટિક બાજરા ની ખીચડી /watch/k-IK4bT2zXp2K "ભૈડકું" /પોષક તત્વો થી ભરપુર/ગુજરાતી ગામઠી વાનગી /watch/YSZhh6ZGInfGh વિટામીન બી-૧૨ યુક્ત - ઘેંસ - વિસરાયેલી ગામઠી વાનગી /watch/QD1odB1wfEfwo દહીથરાં, જે દહી જેવા સફેદ બને છે અને સ્વાદ માં લાજવાબ /watch/kpswPQRdeZadw ગગન ગાંઠિયા, દશેરા પર બનતી સૌરાષ્ટ્ર ની ખાસ મિઠાઈ..गगन गाठीया ,गुजरात की खास मिठाई

Category

Show more

Comments - 33